ઓરડાના તાપમાને $NaCl$ ના જલીય દ્રાવણના અભિસરણ દબાણ $(\pi)$ વિરુદ્ધ મોલારિટી $(M)$ નો આલેખ નીચે આપેલ છે. રેખાનો ઢાળ શું દર્શાવે છે :-

  • A
    સાંદ્રતા
  • B
    સાર્વત્રિક વાયુ અચળાંક
  • C
    $RT$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આઈસોટોનિક દ્રાવણ (isotonic solution) સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$0^o C$ તાપમાને નિર્જળ $CaCl_2$ ના $5\% \ (w/v)$ દ્રાવણનું અભિસરણ દબાણ $15 \ atm$ છે. $CaCl_2$ ની વિયોજન માત્રા $(\alpha)$ ....... $\%$ છે.

સુક્રોઝનું દ્રાવણ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) દ્રાવણના પ્રતિ લિટર $68.4 \ g$ ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. $273 \ K$ તાપમાને તેનું અભિસરણ દબાણ (osmotic pressure) $atm$ માં કેટલું હશે? (આપેલ છે: $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) વધે છે,જો:

$2.5 \, g$ પ્રોટીન જેમાં માત્ર ગ્લાયસીન $(C_2H_5NO_2)$ છે,તેને પાણીમાં ઓગાળીને $500 \, mL$ દ્રાવણ બનાવવામાં આવે છે. $300 \, K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3} \, bar$ માલૂમ પડે છે. પ્રોટીનમાં રહેલા ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા $....$ છે.
(આપેલ છે : $R = 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo