એક કાચના લેન્સને એવા માધ્યમમાં મૂકવામાં આવે છે કે જેમાં તે કાચની પ્લેટ જેવું વર્તે છે. માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    કાચના વક્રીભવનાંક કરતા વધારે
  • B
    કાચના વક્રીભવનાંક કરતા ઓછો
  • C
    કાચના વક્રીભવનાંક જેટલો
  • D
    ઉપરનામાંથી કોઈ પણ શક્ય નથી

Explore More

Similar Questions

એક લેન્સ હવામાં અભિસારી લેન્સ તરીકે અને પાણીમાં અપસારી લેન્સ તરીકે વર્તે છે. લેન્સનો વક્રીભવનાંક કેટલો હશે?

એક લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે. ડાયોપ્ટરમાં લેન્સનો પાવર કેટલો થાય ($D$ માં)?

એક વસ્તુને $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે. લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી પ્રતિબિંબનું મોટવણી અને અંતર કેટલું હશે?

ક્રાઉન ગ્લાસમાંથી બનેલા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સને $\mu_l$ $(\mu_l > \mu_c)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,જ્યાં $\mu_c$ એ ક્રાઉન ગ્લાસનો વક્રીભવનાંક છે. હવે આ બહિર્ગોળ લેન્સ:

એક મેગ્નિફાઈંગ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30 \, cm$ અંતરે રચાતું હોય,તો મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo