એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર અમુક અંતરે રહેલો એક વિદ્યુતભાર $F$ જેટલું બળ અનુભવે છે. જો વિદ્યુતભારનું અંતર બમણું કરવામાં આવે,તો તેના પર લાગતું બળ કેટલું થશે?

  • A
    $2F$
  • B
    $F/2$
  • C
    $F/4$
  • D
    $F/8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ સ્થાયી $+4$ ઓક્સિડેશન અવસ્થા બનાવે છે?

અવકાશમાં,સમીકરણ $by + cz + d = 0$ એ કયા સમતલને લંબ છે?

એક પાત્રમાં $T$ તાપમાને $1$ મોલ $O_2$ વાયુ (મોલર દળ $32$) છે. વાયુનું દબાણ $P$ છે. $2T$ તાપમાને $1$ મોલ $He$ વાયુ (મોલર દળ $4$) ધરાવતા સમાન પાત્રમાં દબાણ કેટલું હશે?

$A \rightarrow D$ એ $3$ તબક્કાઓમાં (પ્રાથમિક) થતી ઉષ્માશોષક પ્રક્રિયા છે.
$(i)$ $A \rightarrow B$ $\Delta H_{i} = +ve$
$(ii)$ $B \rightarrow C$ $\Delta H_{ii} = -ve$
$(iii)$ $C \rightarrow D$ $\Delta H_{iii} = -ve$
સ્થિતિ ઊર્જા ($y$-અક્ષ) વિરુદ્ધ પ્રક્રિયા નિર્દેશાંક ($x$-અક્ષ) વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ $A \rightarrow D$ ની પ્રક્રિયા પ્રોફાઇલને યોગ્ય રીતે રજૂ કરે છે?

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરના ગૂંચળામાં $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \ mH$ છે. સમાન ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($mH$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo