એક વાયુ મિશ્રણમાં $T$ તાપમાને $2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ આર્ગોન છે. તમામ વાઇબ્રેશનલ મોડ્સને અવગણતા,સિસ્ટમની કુલ આંતરિક ઉર્જા કેટલી હશે ($RT$ માં)?

  • A
    $4$
  • B
    $15$
  • C
    $9$
  • D
    $11$

Explore More

Similar Questions

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો:

Pistia (જળશૂળી) માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

જો $\overrightarrow{a}=-\hat{i}+\hat{j}+2 \hat{k}$,$\overrightarrow{b}=2 \hat{i}-\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=-2 \hat{i}+\hat{j}+3 \hat{k}$ હોય,તો $2 \overrightarrow{a}-\overrightarrow{c}$ અને $\overrightarrow{a}+\overrightarrow{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

$CaC_2$ માં $2$ કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા અને પ્રકાર જણાવો:

જો $0 < p < q$ હોય,તો $\lim _{n \rightarrow \infty}\left(q^n+p^n\right)^{1 / n}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo