એક વાયુ અચળ દબાણ $P$ હેઠળ કદ $V_1$ થી $V_2$ સુધી વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું છે?

  • A
    $P(V_2 - V_1)$
  • B
    $P(V_1 - V_2)$
  • C
    $P(V_1^\gamma - V_2^\gamma)$
  • D
    $P\frac{V_1 V_2}{V_2 - V_1}$

Explore More

Similar Questions

પિસ્ટન ધરાવતા પાત્ર $A$ અને $B$ માં $300\, K$ તાપમાને દ્વિપરિમાણીય વાયુ ભરેલ છે. પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે,જ્યારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે. બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે. જો પાત્ર $A$ માં તાપમાન $30\, K$ વધતું હોય,તો પાત્ર $B$ માં તાપમાન કેટલા $K$ વધશે? બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.

Difficult
View Solution

એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $400 \ J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપેલી ઉષ્મા ............ $J$ છે.

$2 \, atm$ ના અચળ દબાણે જ્યારે હવા $50 \, L$ થી $150 \, L$ સુધી વિસ્તરણ પામે છે,ત્યારે થયેલ કાર્ય કેટલું હશે?

એક સમકદ પ્રક્રિયા માટે જો $T_1 = 27 \, ^\circ C$ અને $T_2 = 127 \, ^\circ C$ હોય,તો $P_1 / P_2 = \dots$

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને આપવામાં આવતી ઉષ્મા ઊર્જા $210 \,J$ છે, તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo