એક બળ $\overrightarrow{F} = (\hat{i} + 2\hat{j} + 3\hat{k}) \text{ N}$ એ બિંદુ $\vec{r}_1 = (4\hat{i} + 3\hat{j} - \hat{k}) \text{ m}$ પર લાગે છે. બિંદુ $\vec{r}_2 = (\hat{i} + 2\hat{j} + \hat{k}) \text{ m}$ ની સાપેક્ષે ટોર્કનું મૂલ્ય $\sqrt{x} \text{ N-m}$ છે. $x$ નું મૂલ્ય $........$ છે.

  • A
    $200$
  • B
    $195$
  • C
    $150$
  • D
    $175$

Explore More

Similar Questions

જો બળ $\vec{F} = 3\hat{i} + 7\hat{j} + 4\hat{k}$ એવા કણ પર લાગે છે જેનો સ્થાન સદિશ $\vec{r} = 2\hat{i} + 2\hat{j} + 1\hat{k}$ હોય,તો ઉગમબિંદુની સાપેક્ષે ટોર્ક કેટલું થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$L$-આકારની વસ્તુના છેડે આવેલા બિંદુ $B$ પર $40\, N$ નું બળ લાગે છે. બિંદુ $A$ ની સાપેક્ષે બળની મહત્તમ મોમેન્ટ (ટોર્ક) ઉત્પન્ન કરે તેવો ખૂણો $\theta$ નીચેનામાંથી કયો છે?

નળને બે આંગળીઓની મદદથી સરળતાથી ખોલી કે બંધ કરી શકાય છે કારણ કે:

આકૃતિમાં એક સમબાજુ ત્રિકોણની બાજુઓ પર લાગતા ત્રણ બળો $\overrightarrow{F}_{1}, \overrightarrow{F}_{2}$ અને $\overrightarrow{F}_{3}$ દર્શાવેલ છે. જો બિંદુ $O$ (ત્રિકોણનું કેન્દ્ર) પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય,તો $\overrightarrow{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?

ચાકગતિમાં,કઈ ભૌતિક રાશિ રેખીય ગતિમાં બળને સમતુલ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo