આકૃતિમાં દર્શાવેલ બ્લોક પર એક બળ $\vec{F}=\hat{i}+4 \hat{j}$ લાગે છે. બ્લોક પર લાગતું ઘર્ષણ બળ શોધો. ($g=10 \, m/s^2$ લો)

  • A
    $-\hat{i}$
    Option A
  • B
    $-1.8 \hat{i}$
    Option B
  • C
    $-2.4 \hat{i}$
    Option C
  • D
    $-3 \hat{i}$
    Option D

Explore More

Similar Questions

ક્ષિતિજ સમાંતર સપાટી પર સ્થિર રહેલા $5\,kg$ ના બ્લોક પર $40\,N$ નું ક્ષિતિજ સમાંતર બળ લગાડવામાં આવે છે. જો ગતિજ ઘર્ષણાંક $0.4$ હોય,તો બ્લોકનો પ્રવેગ ........ $m/s^2$ છે $(g = 10\,m/s^2)$

$64 \,N$ વજન ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરાવવા માટે જરૂરી લઘુત્તમ બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ પણ તે જ બળ સતત લાગે છે. જો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.6$ અને $0.4$ હોય, તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $= g$)

$2$ kg દળ ધરાવતો એક પદાર્થ જમીન પર ગતિ કરી રહ્યો છે અને થોડા સમય પછી સ્થિર થઈ જાય છે. પદાર્થ અને જમીન વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક $0.2$ છે. પદાર્થમાં ઉદ્ભવતું પ્રતિપ્રવેગ ...... $m/s^2$ છે.

$100 \ kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર $10 \ m$ અંતર કાપે છે. જો સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ હોય,તો ઘર્ષણની વિરુદ્ધ થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?

$5\,kg$ દળનો એક બ્લોક ખરબચડી સપાટીવાળા ટેબલ પર સ્થિર સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. જો ટેબલની સપાટીને સમાંતર $30\,N$ નું બળ લગાડવામાં આવે,તો બ્લોક $10\,s$ ના સમયગાળામાં $50\,m$ અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંક શોધો. (આપેલ છે: $g = 10\,m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo