$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતીને $l$ લંબાઈના બે દોરડાની મદદથી છત સાથે લટકાવવામાં આવી છે. તકતીના સમતલમાં થતા નાના દોલનો માટે આવર્તકાળ શોધો.

  • A
    $2\pi \sqrt {\frac{l}{g}}$
  • B
    $2\pi \sqrt {\frac{l^2 + (R/2)^2}{g(l + R/2)}}$
  • C
    $2\pi \sqrt {\frac{l + R/2}{g}}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક બાળક હિંચકા પર બેઠેલી સ્થિતિમાં હિંચકા ખાઈ રહ્યો છે,તે ઊભો થાય છે,તો હિંચકાનો આવર્તકાળ શું થશે?

$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $M$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્ત રીતે દોલનો કરે છે. તેના અંતિમ સ્થાને તેની સ્થિતિઊર્જા કેટલી હશે?

એક સાદા લોલકનો ગોળો $l$ લંબાઈની દોરી વડે સ્થિર સમાન ગોળાથી નીચે લટકાવેલો છે. જો બંને ગોળાઓ પર $q$ જેટલો વિદ્યુતભાર હોય,તો લોલકનો આવર્તકાળ કેટલો હશે? (ગોળાઓની ત્રિજ્યા અવગણો.)

જો સાદું લોલક $10 \ cm$ જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકતું હોય,તો તેની મધ્યસ્થ સ્થિતિએ તેનો વેગ કેટલો હશે ($m/s$ માં)? $(g = 9.8 \ m/s^2)$

એક નાનો ગોળો $1.6 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા વોચ ગ્લાસમાં સરળ આવર્ત ગતિ કરે છે. ગોળાનો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($\pi \ s$ માં)? (ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo