એસિડિક પરમેંગેનેટ દ્રાવણ ધરાવતા બીકરમાં મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ ધીમે ધીમે ઉમેરવામાં આવ્યું. દ્રાવણનો આછો જાંબલી રંગ ઝાંખો પડે છે અને અંતે અદ્રશ્ય થઈ જાય છે. આ અવલોકન માટે નીચેનામાંથી કઈ સમજૂતી સાચી છે?

  • A
    $KMnO_4$ એક અસ્થિર સંયોજન છે અને $FeSO_4$ ની હાજરીમાં વિઘટન પામીને રંગહીન સંયોજન બનાવે છે.
  • B
    $FeSO_4$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને $KMnO_4$ નું ઓક્સિડેશન કરે છે.
  • C
    મંદીકરણને કારણે રંગ અદ્રશ્ય થાય છે; કોઈ પ્રક્રિયા થતી નથી.
  • D
    $KMnO_4$ એક ઓક્સિડેશનકર્તા છે,તે $FeSO_4$ નું ઓક્સિડેશન કરે છે.

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
કેલ્શિયમ ઓક્સાઈડને ચૂનો અથવા ક્વિકલાઈમ પણ કહેવામાં આવે છે.

નીચેનામાંથી કયો રાસાયણિક ફેરફાર છે: પાણીનું વિદ્યુત વિભાજન કે સૂર્યપ્રકાશમાં રાખેલ સોડિયમ ક્લોરાઈડ?

નીચેનામાંથી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી?

નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા પદાર્થોના નામ આપો:
$CuO + H_{2} \longrightarrow Cu + H_{2}O$

નીચેનામાંથી કયા ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો છે?
$(a)$ પેટ્રોલનું બાષ્પીભવન
$(b)$ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ $(LPG)$ નું દહન
$(c)$ લોખંડના સળિયાને લાલચોળ ગરમ કરવો
$(d)$ દૂધનું દહીંમાં રૂપાંતર થવું
$(e)$ ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo