એક સ્ફટિક ધાતુના આયનો $M_1$ અને $M_2$ તથા ઓક્સાઈડ આયનોનો બનેલો છે. ઓક્સાઈડ આયનો $ccp$ લેટીસ રચના બનાવે છે. ધન આયન $M_1$ અષ્ટફલકીય છિદ્રોના $50 \%$ રોકે છે અને ધન આયન $M_2$ ઓક્સાઈડ લેટીસના ચતુષ્ફલકીય છિદ્રોના $12.5 \%$ રોકે છે. $M_1$ અને $M_2$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે છે:

  • A
    $+2, +4$
  • B
    $+3, +1$
  • C
    $+1, +3$
  • D
    $+4, +2$

Explore More

Similar Questions

જો $n = 1, 2, 3, \ldots$ માટે $t_n = \frac{1}{4}(n+2)(n+3)$ હોય,તો $\frac{1}{t_1} + \frac{1}{t_2} + \ldots + \frac{1}{t_{2003}}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$\lambda$ તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું તરંગ $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. જો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો અંતર $D$ કેટલું હશે?

સમાન દ્રવ્યમાંથી બનેલા બે ઘન ગોળાઓ $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $r_A$ અને $r_B$ છે. બંને ગોળાઓને ન્યૂટનના શીતલનના નિયમ માટે માન્ય પરિસ્થિતિઓ હેઠળ સમાન તાપમાનથી ઠંડા કરવામાં આવે છે. $A$ અને $B$ ના તાપમાનમાં થતા ફેરફારના દરનો ગુણોત્તર કેટલો છે?

નીચેનામાંથી કયા તત્વનું ગલનબિંદુ સૌથી ઊંચું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo