એક સંકીર્ણ સંયોજન જે પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકે છે પરંતુ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકતું નથી તે છે:

  • A
    $[Co(en)_2Cl_2]^+$
  • B
    $[Co(NH_3)_5Cl]^{2+}$
  • C
    $[Cr(ox)_3]^{3-}$
  • D
    $[Pt(NH_3)_2Cl_2]$

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[Pt(NO_2)(Py)(NH_3)(NH_2OH)]^+$ $..........$ ભૌમિતિક સમઘટકો આપશે.

$[Cr(H_2O)_4Cl(NO_2)]Cl$ નો આયનીય સમઘટક જણાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

સવર્ગ સંયોજનોમાં બંધારણીય સમઘટકતાના વિવિધ પ્રકારો સમજાવો.

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ ની "સ્પિન ઓન્લી" ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? [$Ni$ નો પરમાણુ ક્રમાંક $= 28$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo