આકૃતિમાં $npn$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને બનાવેલ કોમન એમિટર એમ્પ્લીફાયર સર્કિટ દર્શાવેલ છે. તેનો $dc$ કરંટ ગેઈન $250$ છે,$R_C = 1\,k\Omega$ અને $V_{CC} = 10\,V$ છે. $V_{CE}$ સેચ્યુરેશન (સંતૃપ્ત) અવસ્થામાં પહોંચે તે માટે લઘુત્તમ બેઝ કરંટ કેટલો હોવો જોઈએ? ($\mu A$ માં)

  • A
    $7$
  • B
    $40$
  • C
    $10$
  • D
    $100$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર ગોઠવણીમાં $\beta$-પેરામીટર એટલે શું?

કોમન એમિટર એમ્પ્લીફાયરમાં,a.c. કરંટ ગેઈન $40$ છે અને ઇનપુટ અવરોધ $2 \ k\Omega$ છે. લોડ અવરોધ $10 \ k\Omega$ આપેલ છે. તો વોલ્ટેજ ગેઈન કેટલો થાય?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના કિસ્સામાં,કલેક્ટર કરંટ અને એમિટર કરંટનો ગુણોત્તર $0.96$ છે,તો એમ્પ્લીફાયરનો કરંટ ગેઈન $(\beta)$ કેટલો થાય?

એક કોમન એમિટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન $50$,ઇનપુટ ઇમ્પિડન્સ $100\; \Omega$ અને આઉટપુટ ઇમ્પિડન્સ $200\; \Omega$ છે. એમ્પ્લીફાયરનો પાવર ગેઈન કેટલો હશે?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરના $CE$ કોન્ફિગરેશનના પ્રયોગમાં,ટ્રાન્સફર લાક્ષણિકતાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળે છે. જો ઇનપુટ અવરોધ $200 \ \Omega$ અને આઉટપુટ અવરોધ $60 \ \Omega$ હોય,તો આ પ્રયોગમાં વોલ્ટેજ ગેઇન કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo