એક કોઈલનું ક્ષેત્રફળ $0.05\,m^2$ છે અને તેમાં $800$ આંટા છે. તેને $4 \times 10^{-5}\,Wb/m^2$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. તેને $0.1\,s$ માં $90^o$ જેટલું ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ emf ........... $V$ છે.

  • A
    $0.056$
  • B
    $0.046$
  • C
    $0.026$
  • D
    $0.016$

Explore More

Similar Questions

એક ધાતુની રીંગને તેના સમતલને અચળ અને સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રને લંબ રાખીને નીચે પાડવામાં આવે છે. રીંગ $t = 0$ સમયે ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે અને $t = T \, \text{sec}$ સમયે સંપૂર્ણપણે બહાર આવે છે. રીંગમાં પ્રવાહ કેવી રીતે બદલાય છે?

કોઈલ (ગૂંચળા) માં પ્રેરિત $emf$ નીચેનામાંથી કોના દ્વારા ઉત્પન્ન કરી શકાય છે:
$A.$ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈલને સમાન ઝડપે ગતિ કરાવીને.
$B.$ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈલને અસમાન ઝડપે ગતિ કરાવીને.
$C.$ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈલને ફેરવીને (ભ્રમણ કરાવીને).
$D.$ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈલનું ક્ષેત્રફળ બદલીને.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક બંધ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $\phi = 3t^2 + 2t + 5 \text{ Wb}$ છે. જો લૂપનો અવરોધ $14 \ \Omega$ હોય,તો $t = 2 \text{ s}$ સમયે આ કોઈલમાં ઉદ્ભવતો પ્રવાહ . . . . . . છે. ($\text{ A}$ માં)

$20\,\Omega$ અવરોધ ધરાવતા બંધ પરિપથમાં ચુંબકીય ફ્લક્સ (વેબરમાં) સમય $t(s)$ સાથે $\phi = 8t^2 - 9t + 5$ મુજબ બદલાય છે. $t = 0.25\,s$ સમયે પ્રેરિત પ્રવાહનું મૂલ્ય $...mA$ હશે.

$n$ આંટા અને $R \ \Omega$ અવરોધ ધરાવતું એક ગૂંચળું $R/2$ અવરોધ સાથે શ્રેણીમાં જોડાયેલું છે. આ સંયોજનને $t$ સેકન્ડના સમય માટે ચુંબકીય ફ્લક્સ $\Phi_1$ થી $\Phi_2$ માં ફેરવવામાં આવે છે. પરિપથમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo