સામાન્ય રીતે 'મીઠા પાણીના પોલિપ' તરીકે ઓળખાતું કોએલેન્ટેરેટ કયું છે?

  • A
    ઓરેલિયા
  • B
    હાઈડ્રા
  • C
    ઓબેલિયા
  • D
    ફિસેલિયા

Explore More

Similar Questions

અરીય સમમિતિ ધરાવતું,દ્વિગર્ભસ્તરીય પ્રાણી કયું છે?

નીચેનામાંથી કયા પ્રાણીઓ વનસ્પતિની જેમ એકાંતરજનન (metagenesis) દર્શાવે છે?

'Portuguese man-of-war' એ શું છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં ચેતાકોષો હોય છે પરંતુ ચેતાઓ હોતી નથી?

નીચેનામાંથી કોની પાસે કંકાલ હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo