એક બંધ પાત્રમાં $P \ mm$ ના દબાણે નાઈટ્રોજન અને ઓક્સિજનના સમાન અણુઓ રહેલા છે. જો સિસ્ટમમાંથી નાઈટ્રોજન દૂર કરવામાં આવે,તો દબાણ કેટલું થશે?

  • A
    $P$
  • B
    $2P$
  • C
    $P/2$
  • D
    $P^2$

Explore More

Similar Questions

પરમ તાપમાન માપક્રમ (Absolute temperature scale) સમજાવો.

નીચેનામાંથી કયા વાયુમિશ્રણ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી?

સમાન તાપમાન અને દબાણે,વાયુ $X$ ના પ્રસરણનો દર $54 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા વાયુરૂપ હાઇડ્રોકાર્બન કરતા $3 \sqrt{3}$ ગણો છે. $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

વિધાન: પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલનબિંદુ સામાન્ય ઉત્કલનબિંદુ કરતા થોડું વધારે હોય છે. કારણ: $1 \ bar$ દબાણ એ $1 \ atm$ દબાણ કરતા થોડું ઓછું છે.

વાયુના નિ:સરણનો દર એ.....ના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo