ક્લોન એ વ્યક્તિઓનો સમૂહ છે જે નીચેનામાંથી શેના દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    સ્વ-પરાગનયન
  • B
    સંકરણ
  • C
    વાનસ્પતિક પ્રજનન
  • D
    પર-પરાગનયન

Explore More

Similar Questions

વનસ્પતિના પ્રજનન માટે કયા છોડમાં પ્રકાંડ કલમ (Stem cuttings) નો ઉપયોગ થાય છે?

$Bryophyllum$,જળકુંભી (water hyacinth),આદુ વગેરે જેવી કેટલીક વનસ્પતિઓમાં જોવા મળતા વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણી શકાય? બે/ત્રણ કારણો આપો.

અલિંગી પ્રજનનની પદ્ધતિ તરીકે પુનઃસર્જન (Regeneration) શેમાં જોવા મળે છે?

$Pistia$ માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

વાનસ્પતિક પ્રજનનનો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo