એક ઘડિયાળમાં $0.1\, m$ લંબાઈનો સતત ફરતો સેકન્ડ કાંટો છે. કાંટાના છેડાનો સરેરાશ પ્રવેગ ($m\, s^{-2}$ એકમમાં) કયા ક્રમનો હશે?

  • A
    $10^{-3}$
  • B
    $10^{-2}$
  • C
    $10^{-4}$
  • D
    $10^{-1}$

Explore More

Similar Questions

જો સ્ટોપ ક્લોકમાં સેકન્ડ કાંટાની લંબાઈ $3 \, cm$ હોય,તો તેના છેડાનો કોણીય વેગ અને રેખીય વેગ કેટલો હશે?

એક પૈડું જે શરૂઆતમાં સ્થિર છે,તેના અક્ષ પર અચળ કોણીય પ્રવેગ અનુભવે છે. તે $t \ s$ સમયમાં $15^{\circ}$ ના ખૂણે ફરે છે. તો પછીના $2t \ s$ સમયમાં તે કેટલા વધારાના ખૂણે ફરશે ($^{\circ}$ માં)?

ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટાની સાપેક્ષ કોણીય ઝડપ ($rad/s$ માં) કેટલી છે?

જો વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણના સ્થાનાંતરનું સમીકરણ $\theta = 2t^3 + 0.5$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\theta$ રેડિયનમાં છે અને $t$ સેકન્ડમાં છે,તો $2$ સેકન્ડ પછી કણનો કોણીય વેગ ....... $rad/sec$ હશે.

એક પૈડું અચળ કોણીય પ્રવેગથી ભ્રમણ કરે છે. શરૂઆતની કોણીય ઝડપ શૂન્ય છે. તે પ્રથમ $2 \, s$ માં ${\theta _1}$ અને પછીની $2 \, s$ માં ${\theta _2}$ જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. તો $\frac{{\theta _1}}{{\theta _2}}$ નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo