$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતી $D_1$ ના વિરુદ્ધ છેડાઓ પર સમાન દળ $M$ અને $R$ ત્રિજ્યા ધરાવતી બે સમાન તકતીઓ $D_2$ અને $D_3$ દ્રઢતાપૂર્વક જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં દર્શાવ્યા મુજબ $D_1$ ના કેન્દ્રમાંથી પસાર થતી $OO'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $MR^2$
  • B
    $3MR^2$
  • C
    $\frac{4}{5}MR^2$
  • D
    $\frac{2}{3}MR^2$

Explore More

Similar Questions

$a$ બાજુ અને $m$ દળ ધરાવતી એક નિયમિત ચોરસ તકતી છે. આ તકતીને લંબ અને તેના કોઈ એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા ....... છે.

Difficult
View Solution

$2 \,kg$ દળ અને $50 \,cm$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ગોળાઓને એક હલકા સળિયાના છેડે એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $150 \,cm$ થાય. સળિયાને લંબ અને તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{20} \,kg \,m^2$ છે. $x$ નું મૂલ્ય શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી તકતીઓને જોડીને એક દ્રઢ પદાર્થ બનાવવામાં આવે છે. તકતી $B$ ના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ પદાર્થની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($,Mr^2$ માં)?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર નળાકારની તેની અક્ષને સમાંતર અને તેની સપાટી પર રહેલી રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

ચાર $M$ દળના અને $2a$ વ્યાસના ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $b$ બાજુના ચોરસના ખૂણા પર મૂકેલા છે. અક્ષ $AA'$ પર જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo