$7\,cm$ વ્યાસ ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાં $24$ આંટા છે અને તેમાંથી $0.75\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તો આ કોઈલની ચુંબકીય મોમેન્ટ શોધો.

  • A
    $6.9 \times 10^{-2}\,A\cdot m^2$
  • B
    $2.3 \times 10^{-2}\,A\cdot m^2$
  • C
    $10^{-2}\,A\cdot m^2$
  • D
    $10^{-3}\,A\cdot m^2$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xyz$ સમતલમાં મૂકાયેલ લંબચોરસ લૂપમાં વિદ્યુતપ્રવાહ $i$ વહે છે. લૂપની ચુંબકીય મોમેન્ટ શોધો.

$10 \ cm$ અને $20 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે નજીકથી વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ સાથે સંકળાયેલી ચુંબકીય મોમેન્ટ સમાન છે. જો $N_A, I_A$ અને $N_B, I_B$ એ અનુક્રમે $A$ અને $B$ ના આંટાની સંખ્યા અને પ્રવાહ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક અલગ કરેલી રીંગ પર $q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગને તેની કુદરતી અક્ષ પર $\omega$ જેટલા કોણીય વેગથી ફેરવવામાં આવે છે. રીંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $5 \times 10^{-11} \ m$ ત્રિજ્યાની કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો આવર્તકાળ $1.5 \times 10^{-16} \ s$ છે. ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ $........$ છે (ઇલેક્ટ્રોનનો વીજભાર $1.6 \times 10^{-19} \ C$ છે).

$A$ ક્ષેત્રફળ ધરાવતી પ્રવાહધારિત વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તો કોઈલની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? (જ્યાં $\mu_0$ એ શૂન્યાવકાશની પરમિયેબિલિટી છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo