જો $R$ ત્રિજ્યાના $A$ વર્તુળાકાર ગુચળામાં $I$ વિદ્યુત પ્રવાહ વહેતું હોય અને બીજા $2R$ ત્રિજ્યાના $B$ ગૂચળામાં $2I$ પ્રવાહ વહેતો હોય તો તેમના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર $B_A$ અને $B_B$ નો ગુણોત્તર શું થાય?
$4:1$
$2:1$
$3:1$
$1:1$
$I$ પ્રવાહધારિત લાંબા તારના મધ્યબિંદુ એ $45^{\circ}$ વાળીને આકૃતિ મુજબ મુકેલ છે.મધ્યબિંદુથી $R$ અંતરે રહેલા $P$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લા માં) કેટલું થશે?
હિલીયમ ન્યુકિલયસ $0.8\,m$ ત્રિજયાના વર્તુળ પર $2$ સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે છે.તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
બે વર્તુળાકાર ગૂંચળા $1$ અને $2$ સમાન તારમાંથી બનાવેલ છે પરંતુ પ્રથમ ગૂંચળાની ત્રિજયા બીજા ગૂંચળા કરતાં બમણી છે. તેમની વચ્ચે લગાવવા પડતાં સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ કે જેથી તેમના કેન્દ્ર પર સમાન ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય?
આપેલ પરિપથમાં કેન્દ્ર $O$ પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
$3\, cm$ ત્રિજયા ધરાવતી પ્રવાહધારિત રીંગની અક્ષ પર $4\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર $54 \,\mu T$ છે,તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલા ......$\mu T$ થાય?