એક રસાયણશાસ્ત્રી પાસે કૃત્રિમ ગળપણ $A, B, C$ અને $D$ ના $4$ નમૂનાઓ છે. આ નમૂનાઓને ઓળખવા માટે,તેણે કેટલાક પ્રયોગો કર્યા અને નીચે મુજબના અવલોકનો નોંધ્યા:
$(i)$ $A$ અને $D$ બંને નિનહાઇડ્રિન સાથે વાદળી-જાંબલી રંગ બનાવે છે.
$(ii)$ $C$ નો લાસેન અર્ક $AgNO_{3}$ કસોટીમાં હકારાત્મક અને $Fe_{4}[Fe(CN)_{6}]_{3}$ કસોટીમાં નકારાત્મક પરિણામ આપે છે.
$(iii)$ $B$ અને $D$ નો લાસેન અર્ક સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે.
આ અવલોકનોના આધારે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$: એસ્પાર્ટેમ; $B$: સેકરિન; $C$: સુક્રાલોઝ; $D$: એલિટેમ
  • B
    $A$: એલિટેમ; $B$: સેકરિન; $C$: એસ્પાર્ટેમ; $D$: સુક્રાલોઝ
  • C
    $A$: સેકરિન; $B$: એલિટેમ; $C$: સુક્રાલોઝ; $D$: એસ્પાર્ટેમ
  • D
    $A$: એસ્પાર્ટેમ; $B$: એલિટેમ; $C$: સેકરિન; $D$: સુક્રાલોઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઔષધ પ્રશાંતક (tranquilizer) તરીકે ઉપયોગી છે?

એમાઈડ બંધ ધરાવતું ઔષધીય સંયોજન ઓળખો.

નીચેનામાંથી કયું બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક નથી?

બિથિઓનલ (Bithional) સામાન્ય રીતે સાબુમાં કયા પદાર્થ તરીકે ઉમેરવામાં આવે છે?

ડિપ્રેશન અને હાયપરટેન્શનને નિયંત્રિત કરવા માટે કઈ દવા વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo