$3 \, \Omega$ આંતરિક અવરોધ અને $10 \, V$ $emf$ ધરાવતા એક કોષને $500 \, cm$ લંબાઈ અને $3 \, \Omega$ અવરોધ ધરાવતા એક સમાન તાર સાથે જોડવામાં આવે છે. તારમાં પોટેન્શિયલ ગ્રેડિયન્ટ (સ્થિતિમાન પ્રચલન) .............. $mV/cm$ છે.

  • A
    $30$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $4$

Explore More

Similar Questions

આકૃતિમાં $1.5 \; V$ ના કોષના આંતરિક અવરોધના નિર્ધારણ માટે વપરાતું $2.0 \; V$ નું પોટેન્શિયોમીટર દર્શાવેલ છે. ઓપન સર્કિટમાં કોષનું બેલેન્સ પોઈન્ટ $76.3 \; cm$ છે. જ્યારે કોષના બાહ્ય પરિપથમાં $9.5 \; \Omega$ નો અવરોધ વાપરવામાં આવે છે,ત્યારે બેલેન્સ પોઈન્ટ પોટેન્શિયોમીટર વાયરની $64.8 \; cm$ લંબાઈ પર ખસે છે. કોષનો આંતરિક અવરોધ ($\Omega$ માં) શોધો.

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં એક કોષ માટે સંતુલન લંબાઈ $560 \; cm$ છે. જ્યારે કોષને સમાંતર $10 \; \Omega$ નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે,ત્યારે સંતુલન લંબાઈમાં $60 \; cm$ નો ફેરફાર થાય છે. જો કોષનો આંતરિક અવરોધ $\frac{N}{10} \; \Omega$ હોય,જ્યાં $N$ એક પૂર્ણાંક છે,તો $N$ નું મૂલ્ય શોધો.

પોટેન્શિયોમીટરમાં જ્યારે ગૌણ પરિપથમાં રહેલા કોષને $5\,\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ $200\,cm$ પર મળે છે. જ્યારે $15\,\Omega$ ના અવરોધનો ઉપયોગ શંટિંગ માટે કરવામાં આવે છે,ત્યારે તટસ્થ બિંદુ $300\,cm$ પર ખસે છે. કોષનો આંતરિક અવરોધ $..............\,\Omega$ છે.

પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને કોષનો આંતરિક અવરોધ નક્કી કરવા માટે,જ્યારે $3 \ \Omega$ અવરોધ સાથે શન્ટ કરવામાં આવે ત્યારે નલ પોઈન્ટ $1 \ m$ પર મળે છે અને જ્યારે કોષને $6 \ \Omega$ અવરોધ સાથે શન્ટ કરવામાં આવે ત્યારે નલ પોઈન્ટ $1.5 \ m$ લંબાઈ પર મળે છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

સ્થિતિમાનના તફાવત (potential difference) ના માપન માટે,વોલ્ટમીટરની સરખામણીમાં પોટેન્શિયોમીટરને વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo