$50\,\%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નો એન્જિન $600\,K$ તાપમાને રહેલા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે. સિંકનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા $70\,\%$ સુધી વધારવા માટે,સ્ત્રોતનું નવું તાપમાન $.........\,K$ થશે.

  • A
    $360$
  • B
    $1000$
  • C
    $900$
  • D
    $300$

Explore More

Similar Questions

એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ છે જ્યારે તેનો સ્ત્રોત $327^{\circ}C$ તાપમાને હોય છે. સિંકનું તાપમાન $.........^{\circ}C$ છે.

એક કાર્નોટ એન્જિન $300 \ K$ અને $600 \ K$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જો પ્રતિ ચક્ર થતું કાર્ય $800 \ J$ હોય,તો પ્રતિ ચક્ર અપાતી ઉષ્મા ....... $J/cycle$ છે.

બે કાર્નો એન્જિન $A$ અને $B$ શ્રેણીમાં કાર્યરત છે. એન્જિન $A$ એ $600\,K$ તાપમાન ધરાવતા રિઝર્વોયર પાસેથી ઉષ્મા મેળવે છે અને $T$ તાપમાન ધરાવતા રિઝર્વોયરને ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન $B$ એ એન્જિન $A$ દ્વારા મુક્ત થયેલી ઉષ્મા મેળવે છે અને તેને $100\,K$ તાપમાન ધરાવતા રિઝર્વોયરને મુક્ત કરે છે. જો બંને એન્જિન $A$ અને $B$ ની કાર્યક્ષમતા અનુક્રમે $\eta_A$ અને $\eta_B$ હોય,તો $\frac{\eta_A}{\eta_B}$ નું મૂલ્ય શું છે?

એક કાર્નોટ એન્જિન જેનો સિંક $300\, K$ પર છે તેની કાર્યક્ષમતા $40\%$ છે. તેની મૂળ કાર્યક્ષમતામાં $50\%$ નો વધારો કરવા માટે સ્ત્રોતનું તાપમાન કેટલું વધારવું જોઈએ? ($K$ માં)

એક રિવર્સિબલ હીટ એન્જિન ઇનપુટ ઉષ્માનો ચોથો ભાગ કાર્યમાં રૂપાંતરિત કરે છે. જ્યારે સિંકનું તાપમાન $52 \, K$ જેટલું ઘટાડવામાં આવે છે,ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે. સોર્સનું તાપમાન કેલ્વિનમાં કેટલું હશે? ...... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo