$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો તે પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના ............. છે.

  • A
    $1/13$
  • B
    $1/4$
  • C
    $1/2$
  • D
    $2/13$

Explore More

Similar Questions

બે પાસાને એકસાથે ફેંકવામાં આવે છે. પાસાની ઉપરની સપાટી પરના અંકોનો ગુણાકાર નીચે મુજબ હોય તેની સંભાવના શોધો:
$(i) \, 6$
$(ii) \, 12$
$(iii) \, 7$

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો $7$ કરતા નાનો હોય તેની સંભાવના શોધો.

એક કાર્ટનમાં $100$ પેન્ટ છે,જેમાંથી $73$ સારા છે,$12$ માં સામાન્ય ખામીઓ છે અને $15$ માં મોટી ખામીઓ છે. મનુ ફક્ત તે જ પેન્ટને નકારે છે જેમાં મોટી ખામીઓ હોય છે. કાર્ટનમાંથી એક પેન્ટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ પેન્ટ મનુ દ્વારા સ્વીકારવામાં આવે તેની સંભાવના $\ldots \ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. $4$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના શોધો.

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસા પરના અંકોનો સરવાળો $12$ હોય તેની સંભાવના ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo