એક કારના ટાયરમાં $27^{\circ} C$ તાપમાને $35 \ psi$ દબાણે નાઈટ્રોજન વાયુ ભરવામાં આવે છે. જો દબાણ $40 \ psi$ થી વધી જાય તો તે ફાટી જશે. જે તાપમાને ($^{\circ} C$ માં) કારનું ટાયર ફાટી જશે તે ............ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ કરો)

  • A
    $60$
  • B
    $80$
  • C
    $75$
  • D
    $70$

Explore More

Similar Questions

બોઇલના નિયમનું પાલન કરતા આદર્શ વાયુ માટે,નીચેનામાંથી શું સાચું છે? ($K$ એ અચળાંક છે)

આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે,નીચેનામાંથી કયું સાચું નિરૂપણ છે?

$25 \, ^\circ C$ તાપમાન અને $760 \, mm \, Hg$ દબાણે વાયુનું કદ $600 \, mL$ છે. જ્યારે આ વાયુનું કદ $10 \, ^\circ C$ તાપમાને $640 \, mL$ થાય ત્યારે તેનું દબાણ ગણો. આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરો: $\frac{p_1 V_1}{T_1} = \frac{p_2 V_2}{T_2}$

$22 \, g$ ડ્રાય આઇસને $25 \, ^\circ C$ તાપમાને $600 \, mL$ ના ખાલી પાત્રમાં મૂકીને સખત રીતે બંધ કરવામાં આવે છે. જો બધો જ $CO_2$ બાષ્પીભવન પામે,તો પાત્રની અંદરનું અંતિમ દબાણ $atm$ માં કેટલું હશે?

Difficult
View Solution

$NTP$ પર,$10 \ g$ વાયુ $5 \ L$ કદ રોકે છે. સમાન દબાણે અને સમાન દળ ધરાવતા વાયુ માટે કયા તાપમાને કદ બમણું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo