આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કેપિલરી પ્રકારની ટ્યુબ $AB$ ને મેનોમીટર $M$ સાથે જોડવામાં આવી છે. સ્ટોપર $S$ હવાના પ્રવાહને નિયંત્રિત કરે છે. $AB$ ને સાબુના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે જ્યાં પૃષ્ઠતાણ $T$ છે. સ્ટોપરને થોડીવાર માટે ખોલતા,મેનોમીટરના $B$ છેડે એક પરપોટો બને છે અને મેનોમીટરની ભુજાઓમાં સ્તરનો તફાવત $h$ છે. જો $\rho$ એ સાબુના દ્રાવણની ઘનતા હોય અને $r$ એ પરપોટાની વક્રતા ત્રિજ્યા હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $T$ નીચેનામાંથી કયું હશે?

  • A
    $2r \rho gh$
  • B
    $4r \rho gh$
  • C
    $r \rho gh$
  • D
    $\frac{r \rho gh}{4}$

Explore More

Similar Questions

સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ બીજા સાબુના પરપોટાની અંદરના વધારાના દબાણ કરતાં બમણું છે. પ્રથમ પરપોટાનું કદ બીજા પરપોટાના કદ કરતાં $n$ ગણું છે,જ્યાં $n$ નું મૂલ્ય કેટલું છે?

સમાન ત્રિજ્યાના પ્રવાહીના નાના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. ફેરફાર પછી અને પહેલાની કુલ પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

પરપોટાનું નિર્માણ કોલમ-$I$ માં આપેલ છે અને તેમની વચ્ચેનો દબાણ તફાવત કોલમ-$II$ માં આપેલ છે. તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ હવામાં પ્રવાહીનું ટીપું $(i)$ $\frac{4T}{R}$
$(b)$ હવામાં પ્રવાહીનો પરપોટો $(ii)$ $\frac{2T}{R}$
$(iii)$ $\frac{2R}{T}$

જો સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ $2\, mm$ ઊંચાઈના તેલના સ્તંભ દ્વારા સંતુલિત થતું હોય,તો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? $(r = 1\, cm$ અને ઘનતા $d = 0.8\, g/cm^3)$

Difficult
View Solution

$Assertion :$ પ્રવાહીના નાના ટીપાં મોટા ટીપાં કરતા વિરૂપક બળોનો વધુ સારી રીતે સામનો કરે છે.
$Reason :$ ટીપાની અંદરનું વધારાનું દબાણ તેના પૃષ્ઠફળના સમપ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo