$A$ એક કામનો $\frac{1}{4}$ ભાગ $10$ દિવસમાં કરી શકે છે. $B$ તે કામનો $\frac{1}{3}$ ભાગ $20$ દિવસમાં કરી શકે છે. તો $A$ અને $B$ બંને સાથે મળીને તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે?

  • A
    $24$
  • B
    $25$
  • C
    $30$
  • D
    $32$

Explore More

Similar Questions

એક મજૂર $36 \text{ કલાક}$ માં કામ પૂરું કરી શકે છે. $9 \text{ કલાક}$ પછી તે વિરામ લે છે. કામનો કેટલો ભાગ હજુ બાકી છે?

એક ખેડૂત દરરોજ $6$ કલાક કામ કરીને $18$ દિવસમાં ખેતર ખેડી શકે છે. તે જ કામ $12$ દિવસમાં પૂરું કરવા માટે ખેડૂતે દરરોજ કેટલા કલાક કામ કરવું પડશે?

$3$ વ્યક્તિઓ $Rs. 1,200$ માં એક કામ પૂરું કરવાનું બીડું ઝડપે છે. $\text{પ્રથમ}$ વ્યક્તિ કામ $8$ દિવસમાં,$\text{બીજી}$ વ્યક્તિ $12$ દિવસમાં અને $\text{ત્રીજી}$ વ્યક્તિ $16$ દિવસમાં પૂરું કરી શકે છે. તેઓ $\text{ચોથી}$ વ્યક્તિની મદદથી કામ $3$ દિવસમાં પૂરું કરે છે. તો $\text{ચોથી}$ વ્યક્તિને કેટલા રૂપિયા મળે? ( $Rs.$ માં)

અમુક વ્યક્તિઓ એક કામ $55 \text{ દિવસમાં}$ પૂર્ણ કરી શકે છે. જો $6$ વ્યક્તિઓ વધુ હોત,તો કામ $11 \text{ દિવસ}$ વહેલું પૂર્ણ થઈ શકત. તો મૂળભૂત રીતે કેટલી વ્યક્તિઓ હતી?

$A$ એક કામનો $\frac{1}{3}$ ભાગ $5 \text{ દિવસમાં}$ કરી શકે છે અને $B$ તે કામનો $\frac{2}{5}$ ભાગ $10 \text{ દિવસમાં}$ કરી શકે છે. તો $A$ અને $B$ બંને સાથે મળીને તે કામ કેટલા $\text{દિવસમાં}$ પૂર્ણ કરી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo