એક પેટીમાં $1, 2, \dots, 25$ નંબરની $25$ ટિકિટો છે. જો યાદચ્છિક રીતે બે ટિકિટ પસંદ કરવામાં આવે,તો તેમના નંબરનો ગુણાકાર બેકી (even) હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{11}{50}$
  • B
    $\frac{13}{50}$
  • C
    $\frac{37}{50}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે સંખ્યા એકી અને પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના કેટલી છે?

$3$ પાસાઓને એકસાથે ફેંકતા,તેમનો સરવાળો $5$ મળે તેની સંભાવના શોધો.

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. પ્રથમ ફેંકમાં $4, 5$ અથવા $6$ અને બીજી ફેંકમાં $1, 2, 3$ અથવા $4$ મેળવવાની સંભાવના કેટલી છે?

એક પાત્રમાં $10$ લીલા,$12$ પીળા અને $11$ સફેદ દડા છે. જ્યારે $2$ દડા પસંદ કરવામાં આવે,ત્યારે ઓછામાં ઓછો એક દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?

$2$ પાસાઓને એકવાર ફેંકતા મળતો સરવાળો $5$ અથવા $6$ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo