$M$ દળ ધરાવતો એક સ્થિર પદાર્થ ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે,જેમાંથી દરેક $M/4$ દળના બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં અનુક્રમે $3 \ m/s$ અને $4 \ m/s$ ના વેગથી ફેંકાય છે. ત્રીજો ટુકડો કેટલા વેગથી ફેંકાશે ($m/s$ માં)?

  • A
    $1.5$
  • B
    $2.0$
  • C
    $2.5$
  • D
    $3.0$

Explore More

Similar Questions

નીચેનામાંથી શું આદિકોષકેન્દ્રી (prokaryotes) માં ગેરહાજર હોય છે?

રેખા $\vec{r}=(\hat{i}+2\hat{j}+\hat{k})+\lambda(\hat{i}+\hat{j}+\hat{k})$ અને સમતલ $\vec{r} \cdot(2\hat{i}+\hat{j}+\hat{k})=5$ વચ્ચેનો લઘુકોણ શોધો.

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ લાક્ષણિકતાઓ શું દર્શાવે છે? ($I_C=$ કલેક્ટર પ્રવાહ,$V_{C E}=$ કલેક્ટર અને એમિટર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત,$I_B=$ બેઝ પ્રવાહ,$V_{B B}=$ બેઝને આપવામાં આવતો વોલ્ટેજ,$V_{B E}=$ બેઝ અને એમિટર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત)

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો કઈ પરિસ્થિતિમાં ચત્તું,નાનું અને આભાસી પ્રતિબિંબ આપે છે?

$\int \frac{dx}{(x+1) \sqrt{4x+3}}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo