$5\, kg$ દળ ધરાવતો એક પદાર્થ $10\, m/s$ ના વેગથી ગતિ કરે છે અને સ્થિર રહેલા $20\, kg$ દળના બીજા પદાર્થ સાથે અથડાય છે અને પોતે સ્થિર થઈ જાય છે. અથડામણ પછી બીજા પદાર્થનો વેગ ......... $m/s$ હશે.

  • A
    $2.5$
  • B
    $5$
  • C
    $7.5$
  • D
    $10$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે?

ધારો કે $\alpha \neq 1$ એ સમીકરણ $x^3-ax^2+ax-1=0$ નું વાસ્તવિક બીજ છે,જ્યાં $a \neq -1$ એ વાસ્તવિક સંખ્યા છે. તો,નીચેનામાંથી આ સમીકરણનું એક બીજ કયું છે?

નીચેનામાંથી કયું પ્રાણીના સંદર્ભમાં સાચું વર્ણન છે?

${}_{52}Te^{125}$ ન્યુક્લિયસની ત્રિજ્યા $6 \text{ fermi}$ છે. ${}_{13}Al^{27}$ ન્યુક્લિયસની ત્રિજ્યા મીટરમાં કેટલી થાય?

$x=\cos ^{-1}\left(\frac{1}{\sqrt{1+t^2}}\right), y=\sin ^{-1}\left(\frac{t}{\sqrt{1+t^2}}\right) \Rightarrow \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo