એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતર પર તેની સ્થિતિ ઉર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતર પર તેની સ્થિતિ ઉર્જા $E_2$ છે. $(x + y)$ સ્થાનાંતર પર સ્થિતિ ઉર્જા $E$ કેટલી હશે?

  • A
    $E_1 + E_2$
  • B
    $\sqrt{E_1^2 + E_2^2}$
  • C
    $\sqrt{E_1 E_2}$
  • D
    $E_1 + E_2 + 2\sqrt{E_1 E_2}$

Explore More

Similar Questions

$SHM$ માં પુનઃસ્થાપક બળ $F = -kx$ છે,જ્યાં $k$ એ બળ અચળાંક છે,$x$ એ સ્થાનાંતર છે અને $A$ એ ગતિનો કંપવિસ્તાર છે,તો કુલ ઉર્જા કોના પર આધાર રાખે છે?

$S.H.M.$ કરતા એક કણ માટે,સ્થિતિ ઉર્જા $V$ વિરુદ્ધ સ્થાનાંતર $x$ નો આલેખ આપેલ છે. પુનઃસ્થાપક બળ અચળાંકનું મૂલ્ય ..... $N/m$ છે.

$300 \ K$ તાપમાને ઓસિલેટર (દોલક) દ્વારા ધરાવતી સરેરાશ ઉર્જા કેટલી છે? (બોલ્ટ્ઝમેન અચળાંક $= 1.38 \times 10^{-23} \ J K^{-1}$)

મધ્યમાન સ્થાનથી શરૂ કરતો એક કણ $8 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તે સમયગાળો શોધો જેમાં તેની સ્થિતિઊર્જા કુલ ઊર્જાની અડધી થાય. ($s$ માં)

એક કણ $90 \,J$ ની કંપન ઉર્જા અને $6 \,cm$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરી રહ્યો છે. જ્યારે કણ સરેરાશ સ્થાનથી $4 \,cm$ અંતરે પહોંચે છે,ત્યારે તેને ક્ષણભર માટે અટકાવીને પછી મુક્ત કરવામાં આવે છે. કંપનની નવી ઉર્જા ........... $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo