આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક બ્લોક તેના જેટલા જ દળના બીજા બ્લોક પર સ્થિર છે. નીચેનો બ્લોક સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. ગતિનો મહત્તમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ જેથી બંને બ્લોક સંપર્કમાં રહે?

  • A
    $\frac{mg}{2k}$
  • B
    $\frac{mg}{k}$
  • C
    $\frac{2mg}{k}$
  • D
    $\frac{3mg}{2k}$

Explore More

Similar Questions

$100 \,g$ દળનો એક બ્લોક બે દળરહિત સ્પ્રિંગ્સની વચ્ચે લટકાવેલ છે, જે દરેકનો સ્પ્રિંગ અચળાંક $k=1 \,N/m$ છે. બ્લોકને ઉપરથી $2 \,Ns$ નો આઘાત (impulse) આપવામાં આવે છે. બ્લોકના સંતુલન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરની ગણતરી કરો. ($g=10 \,m/s^2$ લો) ($\,m$ માં)

$x-$અક્ષ પર ગતિ કરતા $0.1\,kg$ દળના કણની સ્થિતિઊર્જા $U = 5x(x-4)\,J$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં છે. આના પરથી શું નિષ્કર્ષ કાઢી શકાય?

એક દોલિત સ્પ્રિંગ-દળ તંત્રમાં,એક સ્પ્રિંગ રેતીથી ભરેલા બોક્સ સાથે જોડાયેલી છે. જેમ બોક્સ દોલન કરે છે,તેમ રેતી બોક્સમાંથી ઊભી રીતે ધીમે ધીમે બહાર નીકળે છે જેથી તંત્રની સરેરાશ આવૃત્તિ $\omega(t)$ અને સરેરાશ કંપવિસ્તાર $A(t)$ સમય $t$ સાથે બદલાય છે. નીચેનામાંથી કયો વિકલ્પ આ ફેરફારોને આકૃતિ દ્વારા યોગ્ય રીતે દર્શાવે છે?

$200\,g$ દળનો એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. પુનઃસ્થાપક બળ $80\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ .... $\sec$ છે.

Difficult
View Solution

જ્યારે $0.6 \ kg$ દળને સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે ત્યારે તે $0.40 \ m$ જેટલી ખેંચાય છે. જો આ સ્પ્રિંગને $255 \ g$ દળ સાથે લોડ કરીને દોલનો કરાવવામાં આવે,તો તેનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)? $(g = 10 \ m \ s^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo