બાયોડિગ્રેડેબલ પોલીએમાઈડ શેમાંથી બનાવી શકાય છે?

  • A
    હેક્ઝામિથિલિન ડાયએમાઈન અને એડિપિક એસિડ
  • B
    સ્ટાયરીન અને કેપ્રોઈક એસિડ
  • C
    ગ્લાયસીન અને એમિનોકેપ્રોઈક એસિડ
  • D
    ગ્લાયસીન અને આઈસોપ્રીન

Explore More

Similar Questions

List-$I$ (પોલિમર) ને List-$II$ (મોનોમર/સ) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
| List-$I$ (પોલિમર) | List-$II$ (મોનોમર/સ) |
| :--- | :--- |
| $(A)$ બેકેલાઇટ | $(I)$ $2$-મિથાઇલ-$1,3$-બ્યુટાડાયન |
| $(B)$ કુદરતી રબર | $(II)$ ગ્લાયસીન + એમિનોકેપ્રોઇક એસિડ |
| $(C)$ ગ્લિપ્ટલ | $(III)$ ફિનોલ + ફોર્માલ્ડિહાઇડ |
| $(D)$ નાયલોન $2$-નાયલોન $6$ | $(IV)$ થેલિક એસિડ + ઇથિલિન ગ્લાયકોલ |

નિયોપ્રીન વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

રબરને ઇલાસ્ટોમર્સ (elastomers) શા માટે કહેવામાં આવે છે?

આલ્કિડ રેઝિન એ ડાયબેઝિક એસિડ અને ........... માંથી મેળવેલા કન્ડેન્સેશન પોલિમર છે.

$HDP$ અને $LDP$ વચ્ચે બંધારણીય તફાવત શું છે? બંધારણ તેમના અલગ વર્તન,પ્રકૃતિ અને ઉપયોગ માટે કેવી રીતે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo