$1000$ નાના સમાન પાણીના ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બને છે. જો $E_1$ એ $1000$ નાના ટીપાંની કુલ પૃષ્ઠ ઊર્જા હોય અને $E_2$ એ એક મોટા ટીપાંની પૃષ્ઠ ઊર્જા હોય,તો $E_1 : E_2$ નો ગુણોત્તર $x : 1$ છે,જ્યાં $x = . . . . . . $.

  • A
    $10$
  • B
    $100$
  • C
    $1000$
  • D
    $1$

Explore More

Similar Questions

પારાના $27$ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. પૃષ્ઠ ઉર્જામાં સાપેક્ષ વધારો કેટલો છે?

જો $r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટા $A$ અને $B$ ને શૂન્યાવકાશમાં અચળ તાપમાને રાખવામાં આવે,તો પરપોટા $A$ અને $B$ ની અંદર રહેલી હવાના દળનો ગુણોત્તર કેટલો થાય?

$R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહીના ટીપાંને $r$ ત્રિજ્યા ધરાવતા $n$ ટીપાંઓમાં તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? (જ્યાં $T$ એ પ્રવાહીનું પૃષ્ઠતાણ છે.)

$r = 0.025 \ cm$ ત્રિજ્યા ધરાવતી એક સમાન કાચની કેશનળીનો એક છેડો પાણીમાં $h = 1 \ cm$ ઊંડાઈએ ઊભી રીતે ડૂબાડવામાં આવે છે. નળીમાંથી હવાના પરપોટાને બહાર કાઢવા માટે જરૂરી વધારાનું દબાણ ($N/m^2$ માં) કેટલું હશે? (પાણીનું પૃષ્ઠતાણ $T = 7 \times 10^{-2} \ N/m$,પાણીની ઘનતા $\rho = 10^3 \ kg/m^3$,ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$)

એક પોલા ગોળામાં નાનું છિદ્ર છે. જ્યારે તેને પાણીમાં $40 \, cm$ ની ઊંડાઈએ લઈ જવામાં આવે છે ત્યારે પાણી ગોળામાં પ્રવેશે છે. છિદ્રનો વ્યાસ ....... $mm$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \, N/m$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo