પ્રકાશનું એક કિરણ $AO$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સ્લેબ $(\mu = 1.54)$ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ $OB$ ને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. ફરતા નિકોલ પ્રિઝમ દ્વારા જોતા,આપણને જણાય છે કે $(\tan 57^{\circ} = 1.54)$.

  • A
    તીવ્રતા ઘટીને શૂન્ય થઈ જાય છે અને શૂન્ય જ રહે છે
  • B
    તીવ્રતા થોડી ઘટે છે અને ફરી વધે છે
  • C
    તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી
  • D
    તીવ્રતા ધીમે ધીમે ઘટીને શૂન્ય થાય છે અને પછી ફરી વધે છે

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટની સપાટી પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે. કિરણનો વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એકવર્ણી અધ્રુવીભૂત પ્રકાશનું સમાંતર કિરણપુંજ $\mu = \sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક ડાયલેક્ટ્રિક પ્લેટ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણપુંજ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો આપાતકોણ....$^o$ છે.

હવા માંથી કાચ (વક્રીભવનાંક $n$) માં પરાવર્તન માટે જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે તે કોણ છે

પ્રકાશનું એક કિરણ $1.62$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક કાચના સ્લેબ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. આપાતકોણ .......$^o$ છે.

પાણી પર કેટલા આપાતકોણ $i$ એ પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ રીતે સમતલ ધ્રુવીભૂત થશે ($^\circ$ માં)? (પાણીનો વક્રીભવનાંક $\mu = 1.33$ આપેલ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo