$e.m.f.$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલ અવરોધ $R$ સાથે જોડવામાં આવી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    જ્યારે $R = r$ હોય ત્યારે બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હોય છે.
  • B
    જ્યારે $R = r$ હોય ત્યારે અવરોધને મળતો પાવર મહત્તમ હોય છે.
  • C
    જ્યારે $R = r$ હોય ત્યારે પરિપથમાં વિદ્યુતપ્રવાહ મહત્તમ હોય છે.
  • D
    જ્યારે $R >> r$ હોય ત્યારે પરિપથમાં વિદ્યુતપ્રવાહ મહત્તમ હોય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પરિપથ $8$ અલગ-અલગ અવરોધોનો બનેલો છે. જ્યારે $R_1 = 4\,\,\Omega$ હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચેનો અવરોધ $2\,\,\Omega$ મળે છે. હવે જો $R_1$ ને $6\,\,\Omega$ ના અવરોધ વડે બદલવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો થશે?

અચળ $e.m.f.$ ધરાવતા એક કોષને પ્રથમ $R_1$ અવરોધ સાથે અને ત્યારબાદ $R_2$ અવરોધ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં મળતો પાવર સમાન હોય,તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં કેટલા $A$ પ્રવાહ પસાર થાય છે?

જો એમિટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે $2 \, A$ અને $120 \, V$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ $\Omega$ માં કેટલો હશે?

આપેલ નેટવર્કમાં,શાખા $BG$ માંથી વહેતો પ્રવાહ આશરે ............ $A$ જેટલો છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo