$h$ ઊંચાઈ ધરાવતા ટાવરની છત પરથી એક દડો નીચે ફેંકવામાં આવે છે. તેની ગતિની છેલ્લી સેકન્ડમાં તેણે કાપેલું કુલ અંતર,પ્રથમ ત્રણ સેકન્ડમાં તેણે કાપેલા અંતર જેટલું છે. $h$ નું મૂલ્ય મીટરમાં કેટલું હશે? $(g = 10\,m/s^2)$

  • A
    $125$
  • B
    $200$
  • C
    $100$
  • D
    $80$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા $h_1$ અને $h_2$ ઊંચાઈ કાપવા માટે લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ હોય,તો $t_1$ અને $t_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$200\, m$ ઊંચા ટાવર પરથી એક પથ્થરને $20\, m/s$ ની ઝડપે સીધો ઉપર ફેંકવામાં આવે છે. તે જે ઝડપે જમીન સાથે અથડાય છે તે આશરે ........$m/s$ છે.

એક રબરનો દડો $h = 4.9 \ m$ ની ઊંચાઈ પરથી આડી સ્થિતિસ્થાપક પ્લેટ પર મુક્ત પતન કરે છે તેમ ધારો. અથડામણનો સમયગાળો નગણ્ય છે અને પ્લેટ સાથેની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. તો સમયના વિધેય તરીકે વેગ અને સમયના વિધેય તરીકે ઊંચાઈ નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવશે?

મુક્ત પતન કરતા પદાર્થ માટે $x$-અક્ષ પર સમય અને $y$-અક્ષ પર ઝડપ લઈને દોરેલા આલેખનો પ્રકાર કેવો હશે? (પ્રારંભિક ઝડપ શૂન્ય ધારો.)

એક દડાને જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે $t_1$ સમયમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે,તેની ગતિ ચાલુ રાખે છે અને પછી જમીન પર પાછા આવવા માટે $t_2$ સમય લે છે. $g, t_1$ અને $t_2$ ના પદમાં ઊંચાઈ $h$ શું હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo