એક સમતોલ પાસાને બે વાર ઉછાળવામાં આવે છે. તો બંને વખત બેકી સંખ્યા મળે તેની સંભાવના .......... છે.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{9}$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. $3$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના ..... છે.

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો નીચે મુજબ હોય તેની સંભાવના કેટલી?
$(i)$ $7 ?$
$(ii)$ અવિભાજ્ય સંખ્યા?
$(iii)$ $1 ?$

$1$ થી $40$ નંબર લખેલી ટિકિટો ધરાવતી થેલીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ટિકિટ પરનો નંબર $5$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી?

$52$ પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ઘટના $E$ એ છે કે પત્તું લાલનો એક્કો નથી. $E$ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે?

$500$ સ્ક્રૂના પેકેટમાં,$80$ સ્ક્રૂ ખામીયુક્ત છે. પેકેટમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ સ્ક્રૂ ખામી રહિત હોય તેની સંભાવના શોધો. ($/25$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo