એક થેલીમાં ફક્ત નારંગીના સ્વાદની કેન્ડી છે. રાહી થેલીમાં જોયા વગર એક કેન્ડી બહાર કાઢે છે. તો,બહાર કાઢેલી કેન્ડી નારંગીના સ્વાદની હોય અને લીંબુના સ્વાદની હોય તેની સંભાવનાઓ અનુક્રમે ........ છે.

  • A
    $0, 1$
  • B
    $1, 0$
  • C
    $\frac{1}{2}, \frac{1}{2}$
  • D
    $\frac{3}{4}, \frac{1}{4}$

Explore More

Similar Questions

ત્રણ સંતુલિત પાસાઓને એકસાથે ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા ........ છે.

બિન-લીપ વર્ષમાં $53$ શનિવાર હોવાની સંભાવના ....... છે.

લીપ વર્ષમાં $53$ બુધવાર હોવાની સંભાવના ........... છે.

બિન-લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં $5$ ગુરુવાર હોય તેની સંભાવના ............ છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું રાજા (king) ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo