એક થેલીમાં $3$ લાલ અને $7$ કાળા દડા છે. બે દડા યાદચ્છિક રીતે,બદલ્યા વગર (without replacement) બહાર કાઢવામાં આવે છે. જો પ્રથમ દડો લાલ હોય,તો બીજો દડો પણ લાલ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{10}$
  • B
    $\frac{1}{15}$
  • C
    $\frac{3}{10}$
  • D
    $\frac{2}{9}$

Explore More

Similar Questions

એક પુરુષ $25$ વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના $0.3$ છે અને તેની પત્ની $25$ વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના $0.4$ છે. તો $25$ વર્ષ પછી માત્ર પુરુષ જ જીવિત હોય તેની સંભાવના શોધો.

એક માણસ $4$ માંથી $3$ વખત સાચું બોલે છે તેમ જાણીતું છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે $6$ છે. તો તે ખરેખર $6$ હોવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$n$ પત્રો અને $n$ સરનામાં લખેલા પરબીડિયા છે. બધા પત્રો સાચા પરબીડિયામાં ન મુકાય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સામાન્ય ડેકમાંથી બે પત્તા ખેંચવામાં આવે છે. જો પ્રથમ પત્તું પાછું મૂકવામાં આવે,તો બંને પત્તા એક્કા હોવાની સંભાવના કેટલી છે?

$3$ સિક્કા ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી $1$ છાપ (head) અને $1$ કાંટો (tail) મળે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo