$50$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલની ત્રિજ્યા $3\;cm$ છે. તેને કોઈલના ક્ષેત્રફળને લંબરૂપે લાગતા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $B$ એ $2\;ms$ માં $0.10\;T$ થી વધીને $0.35\;T$ થાય છે. કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત $e.m.f.$ .......$V$ છે.

  • A
    $1.77$
  • B
    $17.7$
  • C
    $177$
  • D
    $0.177$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સામે છે. ગૂંચળા $A$ માંથી વહેતો પ્રવાહ $i$ બદલી શકાય છે.

$10 \; cm$ બાજુ અને $0.5 \; \Omega$ અવરોધ ધરાવતો એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી રીતે મૂકવામાં આવ્યો છે. $0.10 \; T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર-પૂર્વ દિશામાં આ સમતલ પર લાગુ કરવામાં આવ્યું છે. ચુંબકીય ક્ષેત્રને $0.70 \; s$ માં સ્થિર દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પ્રેરિત $emf$ અને પ્રવાહના મૂલ્યો શોધો.

વિદ્યુતચુંબકીય પ્રેરણમાં,કોઈલ (ગૂંચળા) માં પ્રેરિત વિદ્યુતભાર શેનાથી સ્વતંત્ર છે?

$2 \times 10^{-2} \, T$ નું ચુંબકીય ક્ષેત્ર $100 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી અને $50$ આંટાવાળી કોઈલને લંબરૂપે લાગે છે. જ્યારે તેને $t$ સમયમાં ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે છે,ત્યારે કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ emf $0.1 \, V$ છે. $t$ નું મૂલ્ય $... \, sec$ છે.

કોઈલના સમતલને લંબ અને કાગળની અંદરની તરફ જતું ચુંબકીય ફ્લક્સ $\phi = 3t^2 + 2t + 3$ સંબંધ અનુસાર બદલાય છે,જ્યાં $\phi$ મિલિવેબરમાં $(mWb)$ છે અને $t$ સેકન્ડમાં $(s)$ છે. જ્યારે $t = 2 \ s$ હોય ત્યારે લૂપમાં પ્રેરિત $emf$ નું મૂલ્ય ...... $mV$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo