સોફ્ટ ડ્રિંકની $300 \ mL$ ની બોટલમાં $0.2 \ M$ $CO_2$ ઓગળેલો છે. જો $CO_2$ આદર્શ વાયુ તરીકે વર્તે છે તેમ માનીએ,તો $STP$ એ ઓગળેલા $CO_2$ નું કદ $...... \ mL$ થશે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $STP$ એ,આદર્શ વાયુનું મોલર કદ $22.7 \ L \ mol^{-1}$ છે.

  • A
    $1361$
  • B
    $1362$
  • C
    $1360$
  • D
    $1368$

Explore More

Similar Questions

$516 \ g$ ડાયમિથાઈલડાયક્લોરોસિલેનની પાણી સાથેની તત્વયોગમિતિય પ્રક્રિયાથી $75 \%$ ની ઉપજ સાથે ટેટ્રામરિક ચક્રીય નીપજ $X$ મળે છે. મળેલ $X$ નું વજન ($g$ માં) કેટલું છે? [ઉપયોગ કરો,મોલર દળ $(g \ mol^{-1})$: $H=1, C=12, O=16, Si=28, Cl=35.5$]

$90\%$ શુદ્ધ ચૂનાના પથ્થર $(CaCO_3)$ ના $300 \ kg$ ને ગરમ કરવાથી મળતા ચૂના $(CaO)$ નું વજન કેટલું થશે?

એક મોનોબેઝિક પ્રબળ એસિડ (મોલર દળ $24.2 \ g \ mol^{-1}$) ની ઘનતા $1.21 \ kg \ L^{-1}$ છે. $25 \ mL$ $0.24 \ M$ $NaOH$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી તેના દ્રાવણનું કદ $.............. \times 10^{-2} \ mL$ છે (નજીકનો પૂર્ણાંક).

$FeSO_4$ અને $Fe_2(SO_4)_3$ ના $3 \text{ mole}$ મિશ્રણને એસિડિક માધ્યમમાં $100 \text{ mL}$ $2 \text{ M}$ $KMnO_4$ દ્રાવણની જરૂર પડે છે. તેથી,મિશ્રણમાં $FeSO_4$ નો મોલ અંશ કેટલો હશે?

Difficult
View Solution

અગાઉના પ્રશ્નમાં,દ્રાવણમાં હાજર $Na_2CO_3$ નું પ્રમાણ ............. $g$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo