$15 \, m$ લાંબો વાંસ દીવાલ પર $12 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચવા માટે ટેકવેલો છે. તો,વાંસનો નીચેનો છેડો દીવાલના પાયાથી $\ldots \ldots \, m$ દૂર હશે.

  • A
    $27$
  • B
    $12$
  • C
    $15$
  • D
    $9$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ વેધ છે. જો $QM = 6$ અને $MR = 9$ હોય,તો $PR = \ldots$

$\Delta ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને $D$ માં છેદે છે. જો $AB = 10, BC = 6$ અને $AC = 14$ હોય,તો $BD$ અને $DC$ શોધો.

એક ચોરસના વિકર્ણની લંબાઈ $5 \sqrt{2}$ છે. તો,તેની બાજુની લંબાઈ કેટલી થાય............

$\Delta PQR$ માં,$\overline{PM}$ એ વેધ છે. જો $PM^2 = QM \times RM$ હોય,તો સાબિત કરો કે $\Delta PQR$ કાટકોણ ત્રિકોણ છે.

$\Delta PQR$ માં,$m\angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $PQ = 8$ અને $QR = 6$ હોય,તો $\Delta QMR$ નું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo