$20\, cm$ લાંબી કેશ નળીને પાણીમાં ડુબાડવામાં આવે છે. પાણી $8\, cm$ સુધી ઉપર ચઢે છે. જો આ સમગ્ર રચનાને મુક્ત પતન કરતી લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશ નળીમાં પાણીના સ્તંભની લંબાઈ ...... $cm$ થશે.

  • A
    $8$
  • B
    $10$
  • C
    $4$
  • D
    $20$

Explore More

Similar Questions

$20 \ cm$ લાંબી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ સુધી ઉપર ચઢે છે. જો આ સમગ્ર રચનાને મુક્ત પતન કરતા લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

બે કેશ નળીઓ $P$ અને $Q$ ને પાણીમાં ડુબાડવામાં આવે છે. કેશ નળી $P$ માં પાણીના સ્તરની ઊંચાઈ એ કેશ નળી $Q$ ની ઊંચાઈ કરતા $2/3$ ગણી છે. તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો હશે?

પાણી એક ઉભી કેશનળીમાં $2.0\ cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો નળીને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણે નમાવવામાં આવે,તો નળીમાં પાણી કેટલી લંબાઈ સુધી ઉપર ચઢશે? (સેમી માં)

એક જ દ્રવ્યમાંથી બનેલી પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કેશનળીમાં પ્રવાહીનું સ્તર $2.2 \ cm$ અને બીજીમાં $6.6 \ cm$ જેટલું ઊંચે ચઢે છે. તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

એક કેશ નળીમાં પાણી $3\, mm$ ઊંચાઈ સુધી ચઢે છે. જો બીજી કેશ નળીની ત્રિજ્યા પ્રથમ નળી કરતાં ત્રીજા ભાગની હોય,તો તેમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે? ........ $mm$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo