$25 \times 10^{-3} \, m^3$ કદ ધરાવતા સિલિન્ડરમાં ઓરડાના તાપમાને $(300 \, K)$ $1 \, mol$ $O_2$ વાયુ ભરવામાં આવે છે. $O_2$ નો આણ્વિય વ્યાસ $0.3 \, nm$ અને તેની રૂટ મીન સ્ક્વેર ઝડપ $200 \, m/s$ છે. $O_2$ ના અણુ માટે સરેરાશ અથડામણ દર (પ્રતિ સેકન્ડ) કેટલો હશે?

  • A
    $\sim 10^{10}$
  • B
    $\sim 10^{11}$
  • C
    $\sim 10^{12}$
  • D
    $\sim 10^{13}$

Explore More

Similar Questions

ધાતુમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ (mean free path) $4 \times 10^{-8} \;m$ છે. જે વિદ્યુતક્ષેત્ર ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનને સરેરાશ $2 \;eV$ ઉર્જા આપી શકે,તેનું મૂલ્ય $V/m$ એકમમાં કેટલું હશે?

નાઈટ્રોજન વાયુનો નિશ્ચિત જથ્થો ($1$ મોલ) લેવામાં આવે છે અને તેને દબાણ અને તાપમાનના ફેરફારોને આધીન કરવામાં આવે છે. આ પ્રયોગ ઊંચા દબાણ અને વિવિધ તાપમાને કરવામાં આવે છે. મેળવેલા પરિણામો આકૃતિમાં દર્શાવેલ છે. ઊંચા તાપમાને નાઈટ્રોજન વાયુ માટે $PV/RT$ નો $P$ સાથેનો સાચો ફેરફાર કોના દ્વારા દર્શાવવામાં આવશે?

જો સરેરાશ મુક્તપથ બમણો કરવામાં આવે,તો દબાણ કેટલું થશે?

મુક્ત પથ (free path) એટલે શું? અને સરેરાશ મુક્ત પથ (mean free path) એટલે શું?

વાયુ કઈ સ્થિતિમાં આદર્શ વાયુના નિયમથી મહત્તમ વિચલન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo