$m_0$ દળ ધરાવતો એક વિદ્યુતભારિત કણ $q_0$,$t = 0$ સમયે ઉગમબિંદુથી $y-$અક્ષની દિશામાં $v_0$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $x-$અક્ષની દિશામાં એક સમાન વિદ્યુતક્ષેત્ર $E_0$ પણ અસ્તિત્વ ધરાવતું હોય,તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ તેના પ્રારંભિક મૂલ્ય કરતા અડધી થાય તે સમય કેટલો હશે?

  • A
    $\frac{m_0v_0}{q_0E_0}$
  • B
    $2\frac{m_0v_0}{q_0E_0}$
  • C
    $\sqrt{3} \frac{m_0v_0}{q_0E_0}$
  • D
    $3\frac{m_0v_0}{q_0E_0}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો કણ $v$ વેગથી ગતિ કરતો હોય,તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?

$1 \ kg$ દળ ધરાવતા દડાનો વેગ $1 \ m/s$ હોય,તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?

પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કરતાં બમણી છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઈ સાથે સંકળાયેલા છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
(ધારો કે $h=6.63 \times 10^{-34} \ J \ s$,$m_{e}=9.0 \times 10^{-31} \ kg$ અને $m_{p}=1836 \times m_{e}$)

$10^{-30} \ kg$ દળ ધરાવતો એક સબ-એટોમિક કણ $2.21 \times 10^6 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. દ્રવ્ય તરંગના વિચારણા હેઠળ,આ કણ . . . . . . જેવું વર્તન કરશે. $(h = 6.63 \times 10^{-34} \ J \cdot s)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo