ચેતાતંતુમાં એક્શન પોટેન્શિયલ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે અક્ષતંતુ પટલની બહાર અને અંદરના $+ve$ અને $-ve$ વીજભાર ઉલટાય છે કારણ કે ...........

  • A
    સોડિયમ આયનો બહાર નીકળે તેના કરતા પોટેશિયમ આયનો ચેતાતંતુમાં વધુ પ્રવેશે છે.
  • B
    પોટેશિયમ આયનો બહાર નીકળે તેના કરતા સોડિયમ આયનો ચેતાતંતુમાં વધુ પ્રવેશે છે.
  • C
    બધા જ પોટેશિયમ આયનો ચેતાતંતુમાંથી બહાર નીકળી જાય છે.
  • D
    બધા જ સોડિયમ આયનો ચેતાતંતુમાં પ્રવેશે છે.

Explore More

Similar Questions

ચેતાવેગના વહન દરમિયાન ઊર્મિવેગના પ્રસારની ક્રિયા કોના સ્થળાંતરથી શક્ય બને છે?

ચેતા પટલનું ધ્રુવીકરણ (depolarization) . . . . . . આયનોના અંતઃપ્રવાહ દ્વારા થાય છે.

જો પટલની અંદરનો ભાગ વધુ ઋણ બને,તો તે શું પરિણમે છે?

ચેતા આવેગના પ્રસરણ દરમિયાન,ક્રિયાત્મક પોટેન્શિયલ (action potential) કોના હલનચલનને કારણે ઉદ્ભવે છે?

ધ્રુવીભૂત ચેતાતંતુ (polarised nerve fiber) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo