આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કોના દ્વારા થાય છે?

  • A
    કીકી
  • B
    છિદ્ર
  • C
    કોર્નિયા
  • D
    લેન્સ

Explore More

Similar Questions

માનવ આંખમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

તે વિટામિન $- A$ ના વ્યુત્પન્નો ધરાવે છે.

નીચેનામાંથી કયા વિધાનો ગર્ત (Fovea) માટે સાચાં છે?
$I -$ મેક્યુલા લ્યુટિયાના મધ્યસ્થ ખાડાને ગર્ત કહે છે.
$II -$ ગર્ત એ નેત્રપટલનો પાતળો ભાગ છે.
$III -$ ગર્તમાં ઘનિષ્ઠ રીતે જોડાયેલ દંડકોષો (rods) આવેલા હોય છે.
$IV -$ ગર્ત પ્રદેશમાં દ્રષ્ટિ તીવ્રતા સૌથી વધુ હોય છે.

માણસની આંખમાં પિત્તબિંદુ (fovea) એ દ્રષ્ટિનું કેન્દ્રબિંદુ છે,જ્યાં:

શંકુ કોષો (Cone cells) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo