સ્નાયુ સંકોચન માટે જરૂરી $ATPase$ ઉત્સેચક .......... પર આવેલ છે.

  • A
    ઍક્ટિનીન
  • B
    ટ્રોપિનીન
  • C
    માયોસીન
  • D
    ઍક્ટિન

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(1)$ એસીટાબ્યુલમ (Acetabulum)
$(2)$ રક્ત સ્નાયુઓ (Red muscles)

રાહુલ નિયમિતપણે જીમમાં જઈને કસરત કરે છે. તાજેતરમાં તેનું વજન વધી રહ્યું છે. તેનું કારણ શું હોઈ શકે? સાચો જવાબ પસંદ કરો અને સમજાવો.
$A$. શરીરમાં ચરબી જમા થવાને કારણે રાહુલનું વજન વધ્યું છે.
$B$. સ્નાયુઓના દળમાં વધારો અને ચરબી ઘટવાને કારણે રાહુલનું વજન વધ્યું છે.
$C$. રાહુલનું વજન વધ્યું છે કારણ કે તેના સ્નાયુઓનો આકાર સુધર્યો છે.
$D$. રાહુલનું વજન વધ્યું છે કારણ કે તેના શરીરમાં પાણી જમા થઈ રહ્યું છે.

સ્નાયુ તંતુના પાતળા તંતુઓ શેના બનેલા હોય છે?

નીચેની યાદીમાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

સ્નાયુ સંકોચન દરમિયાન,$(P)$ ઘટે છે જ્યારે $(Q)$ લંબાઈ જાળવી રાખે છે. અહીં $P$ અને $Q$ શું છે $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo