નિકટવર્તી અને દૂરસ્થ ગૂંચળાકાર નલિકા એ કોનો ભાગ છે?

  • A
    શુક્રોત્પાદક નલિકા
  • B
    મૂત્રપિંડ નલિકા (નેફ્રોન)
  • C
    અંડવાહિની
  • D
    શુક્રવાહિકા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

નેફ્રોનના કયા ભાગમાં ગાળણમાંથી પુનઃશોષણ ન્યૂનતમ હોય છે?

નિટકવર્તી ગૂંચળામય નલિકા $(PCT)$ નું અસ્તર $.......$ નું બનેલ છે.

નિષ્ક્રિય વહન દ્વારા પુનઃશોષણ પામતા ઘટકો - $P$
સક્રિય વહન દ્વારા પુનઃશોષણ પામતા ઘટકો - $Q$
$I - Na^+$,$II$ - ગ્લુકોઝ,$III$ - નાઈટ્રોજનયુક્ત નકામા પદાર્થો,$IV$ - એમિનો એસિડ,$V$ - પાણી
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad \quad Q$

કઈ પ્રક્રિયા દ્વારા રુધિરમાંથી ઔષધો અને વિષનું ગાળણમાં ઉત્સર્જન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo